Jai Jai Garavi Gujarat (Poem)
From Wikipedia, the free encyclopedia
Jai Jai Garavi Gujarat (Gujarati: જય જય ગરવી ગુજરાત) is a poem written by well-known Gujarati poet, Narmad.
Contents |
[edit] Poem
જય જય ગરવી ગુજરાત ! જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પરભાત, ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત; તું ભણવ ભણવ નિજ સંતજિ સઉને, પ્રેમ ભક્તિની રીત - ઊંચી તુજ સુંદર જાત, જય જય ગરવી ગુજરાત. ઉત્તરમાં અંબા માત, પૂરવમાં કાળી માત, છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ; ને સોમનાથ ને દ્ધારકેશ એ, પશ્વિમ કેરા દેવ- છે સહાયમાં સાક્ષાત જય જય ગરવી ગુજરાત. નદી તાપી નર્મદા જોય, મહી ને બીજી પણ જોય. વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર; પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર- સંપે સોયે સઉ જાત, જય જય ગરવી ગુજરાત. તે અણહિલવાડના રંગ, તે સિદ્ધ્રરાજ જયસિંગ. તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત ! શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત. જન ઘૂમે નર્મદા સાથ, જય જય ગરવી ગુજરાત.
[edit] Translation
Praises of Proud Gujarat.
[edit] Significance
The poem sings courage and glory of Gujarat region. This poem's title Jai Jai Garavi Gujarat has been used for mentioning glory of Gujarat on many occasions.

